<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

જૈનમ-મુકેશભાઈ દોશી (મોર્ડન) રાસોત્‍સવનો સમાજ શ્રેષ્ઠીઓના હસ્‍તે ભવ્‍યાતિ ભવ્‍ય શુભારંભ

નવદુર્ગા સ્‍વરૂપ સાત દિકરીઓની ઉપસ્‍થિતીમાં દાતા પરિવાર, સહયોગીઓ અને તેમજ જૈનમ ટીમનાં પરીવારજનો દ્વારા મહાઆરતી કરવામાં આવી

રાજકોટઃજૈનમ - મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬ નો પ્રારંભ થયો છે.મનેશભાઈ મદેકા, જીતુભાઈ બેનાણી, રાજેનભાઈ મુકેશભાઈ દોશી, મનીષભાઈ કામાણી, શૈલેષભાઈ માઉં, ધીમંતભાઈ કોઠારી, જયેશભાઈ વસા, સુજીતભાઈ ઉદાણી, આકાશભાઈ મહેતા, મીહીરભાઈ વી. શેઠ, ચંદ્રકાંતભાઈ શેઠ, ભાવિકભાઈ શાહ(રોયલ), પ્રશાંતભાઈ સંઘવી, નૈમિષભાઈ મહેતા, ગૌરવભાઈ અજમેરા સહીતનાં ઉપસ્‍થિત રહયા હતા.   રાસોત્‍સવમાં બેસ્‍ટ પ્‍લેયર પ્રિન્‍સ કેટેગરીમાં પ્રથમ પલ્લવ, બીજા નંબરે ભાવિક શાહ, ત્રિજા નંબર પુષ્‍પ જૈન જ્‍યારે -ન્‍સિેસ તરીકે -થમ ઝલક પારેખ, બીજા ક્રમે ઈશીતા માવાણી અને ત્રિજા ક્રમે અમી કોઠારી તેમજ કીડ્‍સ માંપ્રીન્‍સ તરીકે પ્રથમ નંબરે ભવ્‍ય શેઠ, બીજા નંબરે જૈનમ દેસાઈ, ત્રિજા ક્રમે પાર્શ્વ શાહ અને કીડસ પ્રીન્‍સેસ તરીકે પ્રથમ ક્રમે વંશીકા કોઠારી, બીજા નંબરે ઝીનલ ઝાટકીયા, ત્રિજા નંબરે તનિષ્‍કા મહેતા વિજેતા બન્‍યા હતા.

ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્‍સમાં પ્રથમ નંબરે હીત કોઠારી, બિજા નંબરે મનન વોરા, ત્રિજામાં ધાર્મિક શેઠ અને સીનીયર વેલડ્રેસ પિન્‍સેસમાં પ્રથમ નંબરે શ્વેતા કોઠારી, બીજા નંબરે અંજના જસાણી, અને ત્રીજા નંબરે તળપ્તી દોશી ઉપરાંત જુનીયર વેલડ્રેસ કીડ્‍સ પ્રિન્‍સ તરીકે પ્રથમ નંબરે પ્રાંશુ શેઠ, બીજા નંબરે પ્રશિત શાહ, ત્રીજા નંબરે હીયાન મહેતા અને જુનીયર વેલડ્રેસ કીડસ પ્રિન્‍સેસમાં પ્રથમ નંબર લબ્‍ધી મોટાણી, બીજા નંબરે સાન્‍વી વોરા, ત્રીજા નંબરે ખુશી દેસાઈ ને વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા. ે નિર્ણાયક તરીકે રીમ્‍પલબેન વડેરીયા, અંજલીબેન કેશરીયા, શ્રળતિબેન પરસાણા, ડો.દુલારી માંકડ એ પોતાની સેવા આપી હતી.ખેલયાઓને ભાવિનભાઈ ઉદાણી,  સંદીપભાઈ સંઘવી,  અને  સાગરભાઈ હપાણી, દર્શનભાઈ શાહ,  મનીષભાઈ કામાણી,માનસભાઈ રૂપાણી,  વિભાશભાઈ શેઠ,  શૈલેષભાઈ માઉં,  યતિનભાઈ કામદાર,   જીતુભાઈ મારવાડી,   ધીમંતભાઈ કોઠારી,  પારસભાઈ શેઠ,  કેવીનભાઈ ઉદાણી,  પરેશભાઈ વોરા,  કળણાલભાઈ મહેતા,  નિખીલભાઈ ઉંચાટ,  નિશાંતભાઈ વોરા,  હીતેશભાઈ શાહ,  ઉમંગભાઈ ગોસલીયા, પ્રિતીબેન વિરેન્‍દ્રભાઈ શાહ,  અશોકભાઈ વોરા,  કુશલભાઈ કોઠારી, મીકીલભાઈ વોરાનાં હસ્‍તે ઈનામો એનાયત કરવામાં આવ્‍યા હતા.જૈનમ રાસોત્‍સવને સફળ બનાવવા માટે જીતુભાઈ કોઠારી, સેજલભાઈ કોઠારી, મેહુલભાઈ દામાણી, અમીતભાઈ દોશી, નિલેશભાઈ ભાલાણી, અમીષભાઈ દેસાઈ, જયેશભાઈ મહેતા, વૈભવભાઈ સંઘવી, જીતુભાઈ લાખાણી, ધર્મેશભાઈ શાહ, હેમલભાઈ પારેખ, રાજેશભાઈ મોદી, અજયભાઈ વોરા, શૈલીનભાઈ શાહ તથા પારસભાઈ શેઠ વિગેરે કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયુંછે.

 જેમીંગ ક્રુ નાઈટનું લાઈવ પર્ફોમન્‍સ

રાજકોટઃઆવતિકાલે તા.૧૩/૧૦/૨૦૨૬ ને મંગળવારે જૈનમ રાસોત્‍સવ ખાતે જેમીંગ ક્રુ નાઈટનું લાઈવ પર્ફોમન્‍સનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. ટી.જે.સી. ગ્રુપ દ્વારા આયોજીત આ જેમીંગ નાઈટસમાં કી બોર્ડ પ્‍લેયર તરીકે તરંગ ગણાત્રા, ઈલેકટ્રીક ડ્રમ પ્‍લેયર તરીકે ભૌમીક શાહ, તબલા વાદક તરીકે કળષ્‍ણ જાદવ અને ગાયક તરીકે વરૂણ થડેશ્વર રાસોત્‍સવની પૂર્ણાહુતી બાદ રાત્રે ૧૨ થી દર્શકોને મજા પડે ત્‍યાં સુધી લાઈવ પરર્ફોમન્‍સ રજુ કરશે. આ લાઈવ પરર્ફોમન્‍સમાં  ખેલૈયાઓ, ડેઈલી પાસ ખેલૈયાઓ, દર્શકો, ખેલૈયાઓના વાલીઓ તથા કોઈપણ જૈન જૈનેતરો આ કાર્યક્રમને નિઃશુલ્‍ક નિહાળી શકશે,  આ લાઈવ જેમીંગ નાઈટને નિહાળવા આવેલ તમામ લોકો માટે જૈનમ પરિવાર તરફથી લાઈવ ગરમ ગાંઠીયા, સંભારો, ચટણી, મરચા તથા ચો-કોફીની વ્‍યવસ્‍થા ફ્રી કરવામાાંવેલ હોવાનું યાદી જણાવેલ છે.

 

(3:37 PM IST)