તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
જૈન અગ્રણી અને દોશી ઇલેકટ્રીક ડેકોરેશનવાળા
નયનભાઈ દોશીનું દુઃખદ અવસાન: રાત્રે ૯.૩૦ કલાકે અંતિમયાત્રા

રાજકોટ:આમરણ નિવાસી હાલ રાજકોટ નિવાસી સ્વ. પ્રફુલચંદ્ર જેન્તીલાલ દોશીના સુપુત્ર નયનભાઈ (ઉ.વ.૫૨) તે હિનાબેનના પતિ, રોનક-નિશ્રાના પિતાશ્રી, જુગલભાઈના નાનાભાઈ, કાજલબેનના દિયેર, મલય-રક્ષિતાના કાકા, ભાનુભાઈ વનમાળીભાઈ પંચમીયાના જમાઈ તા. 20ના સોમવારના સંથારા - સમાધિપૂર્વક અરિહંતશરણ પામેલ છે.
સદગતની સ્મશાનયાત્રા આજે :તા. ૨૦ ના રોજ રાત્રે 09:30 કલાકે તેમના નિવાસસ્થાન "માતૃઆશિષ" શેરી નં.-5, સરદાર નગર (વેસ્ટ), રસકુંજ હવેલી સામે, રાજકોટથી નીકળી રામનાથપરા મુક્તિધામ જશે.
જુગલભાઈ દોશી : 98250 72731, રોનક દોશી : 94282 33552
(7:04 PM IST)










