<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

જય અંબે ગરબી મંડળ શાંતિનગર રૈયાધાર

રાજકોટ : જય અંબે ગરબી મંડળ શાંતિનગર -૪, રૈયાધાર પર શ્રીનાથજીની ઝાંખીનો રાસ કરાવવામાં આવેલ ત્‍યારબાદ બીજા ગ્રૃપની બાળાઓ દ્વારા કાનો અને રાધા થઇ અને કાનો અને રાધાના રાસ કરાવેલ જેમ જેમ નવરાત્રી આગળ વતી જશે તેમ તેમ નવા નવા રાસ કરાવતા રહેશે તેમાં બીજું મુખ્‍ય આકર્ષણ મહિસાસુર મર્દિની રાસ, રાજકોટનો પ્રખ્‍યાત અઘોર નગારા રાસ અને મોગલમાંનો રાસ પણ નોરતામાં કરાવવામાં આવશે. આ બધા માટે જે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. તેવા સુરેશભાઇ મોનાણી, રૂપલબેન મોનાણી, હેતલબેન, અનિલભાઇ ઢાંકા, શૈલેષભાઇ પંડયા, મેઘનાબેન પંડયા, હરિભાઇ લીંબાણી, ભારતીબેન લીંબાણી, મિલનભાઇ કગરાણા અને મુકેશ ગણાત્રા આ લોકો બધા ગરબી મંડળના સભ્‍યો બાળાઓને પ્રેકિટસ કરાવી અને અવનવા જુદા જુદા રાસ રજૂ કરી રહ્યા છે

(2:16 PM IST)