<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રવિવારે તળપદા કોળી સમાજનો પરીચય મેળો

 

રાજકોટઃ સમસ્‍ત તળપદા કોળી સમાજના ઉચ્‍ચ અભ્‍યાસ કરતા યુવક-યુવતીઓ માટે વેવિશાળ પરિચય સમારંભ તા.૨૮ રવિવારે  સવારે ૮ વાગ્‍યાથી શ્રી ગુરૂ નાનક કોમ્‍યુનિટી હોલ (જંકશન રેલવે સ્‍ટેશન સામે) ખાતે યોજાશે. મહંત શ્રી વાલજી ભગત ઠાકર ઘણી, કાળાસર જગ્‍યા ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા શ્રીમતી આરતીબેન આર. ગોહિલ(પ્રમુખ) મો.નં. ૯૪૦૯૩ ૧૩૬૪૪/ ૯૩૭૪૭ ૩૪૮૨૦, શ્રીમતી પૂજાબેન એમ.કોબીયા મો.નં.:૯૨૨૮૫ ૩૦૩૯૨, મયુરભાઇ પરનાલિયા મો.નં.: ૯૯૦૪૧ ૩૨૩૨૨, રમેશભાઇ ડાભી મો.નં.: ૯૪૨૬૨ ૩૧૯૯૫, પરષોત્તમભાઇ એન. મકવાણા, મનોજભાઇ ડાભી મો.નં.૯૮૨૪૨ ૧૦૮૨૫, હરેશભાઇ બી. તલસાણીયા મો.નં.: ૯૮૨૫૬ ૦૭૪૪૯, પ્રવીણભાઇ વાઘેલા મો.નં.: ૯૪૨૯૦ ૪૯૧૮૪ જહેમત ઉઠાવી રહ્યા છે. (અભિજીત બગથરીયા)

(4:01 PM IST)