News of Thursday, 28th May 2026
તેરા સાથ હે કિતના પ્યારા...: નેહલ શુકલ પરિવાર સાથે

આજે શહેરના ર૩ માં મેયર તરીકે પદ સંભાળનાર નેહલ શુકલએ કાર્યકરોની સાથે પરિવારની પણ શુભેચ્છા ઝીલી હતી. ઉપરોકત તસ્વીરમાં ધર્મપત્ની નેહાબેન બંને પુત્રો અભીરથી તથા મહારથી સાથે શહેરના પ્રથમ નાગરીક નેહલ શુકલ ખુશખુશાલ મુદ્રામાં જાણે કહેતા હોય કે તેરા સાથે હે કિતના પ્યારા (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:51 PM IST)










