News of Thursday, 5th November 2026
રેલ્વે-બસ સ્ટેશનો હાઉસફુલઃ રજાનો માહોલ જામ્યો

રાજકોટઃ દિપાવલીના તહેવારોની સાથે રજાનો માહોલ જામતા, વેકેશન પડી જતા રાજકોટના રેલ્વે સ્ટેશન અને બસ ડેપો હાઉસફુલ બની ગયા છે, મૂસાફરોનો ધસારો અવીરત જોવા મળી રહયો છે, તમામ ટ્રેન, બસો હાઉસફુલ જઇ રહી છે, દિપાવલી તહેવારની રજાનો આનંદ જબરો જામ્યો છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:45 PM IST)










