તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
દિવાળી કાર્નિવલની હાઈલાઈટ્સ...

(૧) તા.૬ નવેમ્બર, શુક્રવાર-ધનતેરસના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ. (૨) તા.૬ નવેમ્બર, શુક્રવાર-ધનતેરસના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે). (૩) તા.૬ નવેમ્બર, શુક્રવાર-ધનતેરસના દિવસે સાંજે ૦૭:૦૦ કલાકે ભવ્ય આતશબાજી અને લેસર શો. (૪) તા.૭ નવેમ્બર, શનિવાર-કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફલોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ધાટન (ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ એમ બે દિવસ સુધી યોજાશે.)
(3:50 PM IST)










