તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજકોટમાં રીમઝીમ વરસાદમાં માર્ગો ઉપર પાણી ભરાયા : કેટલાયના વાહનો બંધ

રાજકોટ : શહેરમાં ગતરાતથી વરસાદી માહોલ છવાયો છે. આખીરાત રીમઝીમ વરસ્યો છે. આજે પણ આખો દિવસ વરસાદી માહોલ રહે તેવી પૂરી સંભાવના છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવતા વાલીઓને હાંસકારો થયો છે. દરમિયાન આજે સવાર સુધીમાં ૧ ઇંચ પાણી પડયું છે. આજે સવારે કામધંધે જવા નીકળેલા અનેક લોકોના વરસાદના કારણે વાહનો બંધ થઇ ગયેલા જોવા મળતા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ચા ની લારીઓમાં ચા ની ચુસ્કી લગાવતા જોવા મળ્યા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:37 PM IST)










