તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
લોકોમાં હરખઃ વાતાવરણમાં ઠંડક પ્રસરી
રાજકોટમાં ધીમી ધારે ૪ મીમી વરસાદ

રાજકોટઃ શહેરમાં ગઇકાલ રાત્રે ૧ર વાગ્યાથી આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૪ મીમી જેટલો વરસાદ ફાયર બ્રીગેડના ચોપડે નોંધાયો છે. જેમાં ઇસ્ટ ઝોનમાં ૧, વેસ્ટ તથા સેન્ટ્રલ ઝોનમાં ૪-૪ મીમી પાણી વરસ્યું છે.
(11:09 AM IST)










