<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રૃદ્ર શકિત ક્ષત્રીય મહિલા સંસ્થાન દ્વારા ભવ્ય શરદોત્સવ : પરંપરા, માન, મર્યાદા સાથે ક્ષત્રીય ગિરાસદાર બહેનો-દિકરીઓ રાસે રમ્યા

 

રાજકોટઃ શરદ પુનમની રઢીયાળી રાત્રે રૃદ્ર શકિત ક્ષત્રીય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શરદોત્સવ-ર૦ર૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રીય પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન, માન, મર્યાદા અને મોભા સાથે બહેનો-દિકરીઓએ રાસની રમઝટ બોલાવી ત્યારે અલૌકિક વાતાવરણ સર્જાયુ હતું. ખેલેૈયાઓ અને આમંત્રિતોની બહોળી ઉપસ્થિતિએ શરદોત્સવને ચાર ચાંદ લગાવી દિધા હતા. સુંદર આયોજન સાથેના આ કાર્યક્રમોમાં એ, બી, સી, ડી એમ ચાર ગૃપમાં રાસ રમાડવામાં આવ્યા હતા. ૪પ જેટલા ઇનામો આપી બહેનો-દિકરીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં રાજયસભાના પુર્વ સાંસદ રામભાઇ મોકરીયા, જેએમજે ગૃપના મયુરસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મહિપાલસિંહ ચુડાસમા (એમડી. પીજીવીસીએલ), પી.ટી.જાડેજા (પ્રદેશ અધ્યક્ષ-રાજપુત યુવા સંઘ), યશપાલસિંહ જાડેજા (ચાંદલી), રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી), તીર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ), યોગેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી શહેર ભાજપ), સંજયસિંહ રાણા (દંડક), દેવેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા (મોટામવા), પરબતસિંહ જાડેજા (સુકી સાજડીયાળી), ઇન્દુભા રાહોલ, ભરતસિંહ (વાગુદડ), દેવેન્દ્રસિંહ પ્રવિણસિંહ (સોળીયા), બલભદ્રસિંહ ચુડાસમા, કૌશીકસિંહ (માખાવડ), આર.ડી.જાડેજા, આર.જે.અજયસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા (કાર્યકર્તા, છેલ્લી ઘોડી), દિગ્વીજયસિંહ (નાનામૌવા), ડો. જીગરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ જાડેજા (વાવડી), સિધ્ધરાજસિંહ જાડેજા (ભણગૌર), નરેન્દ્રસિંહ (બલારા), ધર્મેન્દ્ર ભગત (ચમત્કારી હનુમાન પ્રમુખ), ગીરીરાજસિંહ રાઠોડ (ચમત્કારી હનુમાન મંદીર), શીવરાજસિંહ ઝાલા  (મોટા રામપર), સિધ્ધરાજસિંહ જાડેજા (દખણબારા), ઘનશ્યામભાઇ હેરભા( વોર્ડ નં.૧૦) અશ્વીનભાઇ ભોરણીયા (વોર્ડ નં. ૧૦) હિતન્દ્રસિંહ જડેશ્વર , રઘુરાજસિંહ જાડેજા (નાનામૌવા), બલદેવસિંહ ગોહીલ (કુકડ), ભગીરથસિંહ જાડેજા (કોટડા નાયાણી), પ્રદીપસિંહ જાડેજા (લખતર), યોગેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ શહેર મહામંત્રી ભાજપ) , જયકિસનસિંહ ઝાલા (યુવા મોરચા મહામંત્રી), સિધ્ધરાજસિંહ જાડેજા (ધુળકોટ), નીતાબા ખોડુભા જાડેજા (ઘંટેશ્વર), જયશ્રીબા (અ.ગુ.રા.પુ.સેના) વીધીબા મયુરધ્વજસિંહ જાડેજા (જેએમજી ગૃપ, હેડલાઇન મેગેઝીન ડાયરેકટર) હર્ષાબા વિરેન્દ્રસિંહ ઝાલા (જીટીપીએલ), ગાયત્રીદેવી જી.ઓફ ગઢકા (માસાહેબ), રોહીણીબા જાડેજા (રામાયણ પ્રખર વકતા), ડો. પુર્ણાબા (સાતત્ય આયુર્વેદ), કૌશીકાબા (દોમડા), ગાયત્રીબા વાઘેલા (કોંગ્રેસ), અલ્કાબા જાડેજા (અકીલા ), સીતાબા જેઠવા, દુર્ગાબા જાડેજા, ધર્મીષ્ઠાબા (એેડવોકેટ ગોંડલ), કિન્નરીબા જાડેજા (મોટીવેશનલ સ્પીકર), દીવ્યાબા જાડેજા (ગ્રીન વુડ સ્કુલ), નયનાબા રાણા (લીયા), ભાવનાબા ઓમકારસિંહ જાડેજા (લાકડીયા), જાગૃતીબા સોઢા (સંસ્કારધામ સ્કુલ), આરતીબા જાડેજા (પડવલા), ભાવિશાબા જાડેજા (પી.સી.સી.), હેતલબા જીગરસિંહ જાડેજા, નયનાબા જાડેજા (ઝડુસ), ચંદ્રાબા જાડેજા (રાજપરા સ્ટેટ), રાજેન્દ્રબા જાડેજા (મા સાહેબ ઓફ શાપર સ્ટેટ), સુલેખાબા જાડેજા (કલાપી સ્કુલ), કોકીલાબા જાડેજા (અગાભી પીપળીયા), લીનાબા જાડેજા (મોરબી શાપર), દૈવયાનીબા જાડેજા (મોટા ખડબા), હસીનીબા જાડેજા (નાનામૌવા) ધ્રુપદબા જાડેજા (દેડકદડ) હિનાબા ગોહીલ (અં.ગુ.રા.યુ.સેના), વિલાસબા સોઢા, ડો.અલ્પાબા ઝાલા, ડો.જીગીશાબા સોઢા, જગદેવસિંહ જાડેજા (ડેરી) સહિતના આમંત્રિતોએ હાજરી આપી હતી. આ સાથે ડો.ભાર્ગવીબા ગોહીલ (કુકડ), ડો. અનુષ્કાબા જાડેજા (શાપર), રમણીકબા વાળા (સમર્પણ હોસ્પીટલ), જયોતીબા પરમારે સંચાલન કરી આ સાથે શ્રી રૃદ્ર શકિત મહિલા સેવાકીય સંસ્થાનની તમામ મહિલાઓએ ભારે મહેનત કરી કાર્યક્રમની જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(3:22 PM IST)