<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ગોપી રાસોત્‍સવ ખરા અર્થમાં શક્‍તિ આરાધનાનું પ્રતિક બન્‍યોઃ માત્ર બહેનો માટેના આયોજને જમાવ્‍યું અનેરું આકર્ષણ

રાજકોટઃ સરગમ લેડીઝ ક્‍લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનોની સુરક્ષા અને સુવિધાને ધ્‍યાનમાં રાખીને આયોજીત ગોપી રાસોત્‍સવમાં ૧૦૦ રૂપિયા ના ડેઈલિ પાસ માં બહેનોને રમાડવામાં આવે છે.  દશેરાના દિવસે ફાઇનલ રાઉન્‍ડ રમાડવામાં આવશે, ગોપીરાસ ડી. એચ. કોલેજ- યાજ્ઞિક રોડ ખાતે રમાડવામાં આવે છે.

સરગમ ગોપીરાસમાં મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રા ના સથવારે અને કીબોર્ડ તુષારભાઈ ગોસાઇ સાથે ગાયક કલાકારો આસિફ જેરિયા, હેમંત પંડ્‍યા, નિલેષ પંડ્‍યા, પ્રિયા જોશી સંગીતમાં જમાવટ કરે છે. 

આ રાસોત્‍સવને નિહાળવા માટે ઉમેશભાઈ રાજ્‍યુગુરુ, જ્‍યોત્તિબેન રાજ્‍યગુરુ, નરેન્‍દ્રભાઈ દવે, નરેશભાઇ શાહ, હરેશભાઈ લાખાણી, નાથાભાઈ કાલરિયા, યોગીનભાઇ છનીયારા, અતુલભાઈ રાજાણી, વશરામભાઇ સાગઠિયા, દીપ્તિબેન સોલંકી, અંજાલિબેન રૂપાણી, કાશ્‍મીરાબેન નથવાણી, વંદનાબેન ભારદ્વાજ, જ્‍યોતિબેન ટીલવા, રસિલાબેન સાકરીયા, શૈલેષભાઈ માંકડિયા, ડો. કવિતભાઇ પટેલ, ઘન્‍શ્‍યાંભાઈ મરડીયા, દિનેશભાઇ અમૃતિયા, ખ્‍ઘ્‍ભ્‍ બી.જે.ચૌધરી, બકીરભાઈ ગાંધી, બકુલભાઇ નથવાણી, સુરેશભાઇ વેકરીયા, નિતિનભાઈ ભટ્ટ, ડો. દર્શનાબેન પંડ્‍યા, ચેતનભાઈ પારેખ, મિલનભાઈ રાણપરા, હાર્દિકભાઇ દત્તાણિ, દીપકભાઈ સચદે, તેજસભાઈ ભટ્ટી, ડો. હેમાંગભાઈ વસાવડા, અરવિંદભાઇ ત્રાડા, માધવભાઈ દવે, પરેશભાઈ પીપળીયા, ડો. વલ્‍લભભાઇ કથીરિયા, કાંતાબેન કથીરિયા, શાંતિભાઈ રૂપારેલીયા, હસમુખભાઇ ચંદારાણા, કિરણબેન માંકડિયા, હસુભાઈ ભગદેવ, કિર્તિબેન પોપટ, મગનભાઇ પટેલ, મયૂરધ્‍વજાસિહ જાડેજા, વિનયભાઈ કારીયા, રિટાબેન સખીયા, લલિતભાઈ વાડોળિયા, યોગેન્‍દ્રસિહ જાડેજા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

દસમા નોરતે રાકેશભાઈ દેસાઈ, મનીષભાઈ પાટડિયા, અરવિદભાઈ શાહ,  દર્શનભાઈ કારીયા,  જગદીશભાઈ અકબરી,  દિનેશભાઈ વિરાણી,    ધીરુભાઈ શિગાળા, ભુપતસિહ જાડેજા, પ્રમોદભાઈ ભમ્‍મર, ડી.કે. વાડોદરિયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, સ્‍મિતભાઈ ત્રિવેદી, કાળુભાઈ કાનગડ, અશોકભાઈ કાથરાણી, વિજયભાઈ પરમાર,  વિપુલભાઈ ઠેસિયા, ડો. હિરેનભાઇ ખીમાણિયા, સંજયસિહ રાણા, અમુભાઈ ભારદીયા, દક્ષાબેન વસાણી, અંજલિબેન રૂપાણી, ગાયત્રીબા વાઘેલા, કાશ્‍મીરાબેન નથવાણી,  ભાવનાબેન જોશિપુરા, શિલાબેન ચાંદરાણી, રમાબેન માવાણી, બિનાબેન આચાર્ય, શિલ્‍પાબેન પૂજારા, કિર્તિબેન પોપટ, જયશ્રીબેન સેજપાલ,  જ્‍યોતિબેન ટીલવા, સુધાબેન ભાયા, ડો. બીનાબેન પટેલ, આશાબેન શાહ તેમજ રેખાબેન ગોસલીયા વગેરે ઉપસ્‍થિત રહેશે.

આ રાસોત્‍સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રસિહ ગોહિલ, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દેત્રોજા, જયપાલસિહ ઝાલા, ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ડો. અલ્‍કાબેન ધામેલિયા, ઉર્વશીબેન ટાંક, ઝરણાબેન વિરડીયા, પૂનમબેન જેઠવા, રાધિકાબેન મકવાણા, દિવ્‍યાબેન ઉમરાણીયા, પુજાબેન ગણાત્રા, અસ્‍મિતાબેન ત્રિવેદી, આરતીબેન ઠૂમમર, હેતલબેન જોબનપુત્રા, પુજાબેન જાદવ,  વગેરેએ જહેમત ઉઠાવી હતી

(2:48 PM IST)