તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
અંજલી પાર્કમાં બ્લોક રોડનું ખાતમૂહુર્ત કરતા પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

ખીરસરાઃ રણમલજીઃ પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે અંજલી પાર્કમા બ્લોક રોડનું ખાતમૂહુર્ત રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ડો.પ્રકાશભાઇ વિરડા ખીરસરા રણમલજી સરપંચ ખીમજીભાઈ સાગઠીયા મચ્છાભાઇ લાંબરીયા, પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, પ્રવિણસિંહ ડાભી, હનુભા ડાભી તેમજ ભાજપ અગ્રણી રાજુભાઇ મૈયડ સહીતની ઉપસ્થિતિમાં થયેલ ત્યારની તસ્વીર.
(10:52 AM IST)










