News of Friday, 29th May 2026
નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા પુર્વ કોર્પોરેટર જયાબેન ડાંગર

રાજકોટ : મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હોદ્દેદારો મેયર શ્રી નેહલભાઈ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણાને તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નવી જવાબદારી મળવા બદલ પૂર્વ કોર્પોરેટર જયાબેન ડાંગર, ભાજપ અગ્રણી શૈલેષ ડાંગરે અભિનંદન પાઠવ્યા તેમજ તેમના કાર્યકાળમાં રાજકોટના વિકાસના નવા આયામો સર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
(2:44 PM IST)










