તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ઘી-લાડુ-સોનપાપડી-મોદક-મીઠો માવો સહિત ૩૭ નમુના લેતી ફુડ શાખા
સમરસ તથા લોંજ હોસ્ટેલમાં પણ દરોડા ૭ સેમ્પલ લીધાઃ ૬૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૧૦ને લાઇસન્સ અંગે નોટીસઃ મનપા ત્રાટકી

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૩૯ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૬૦ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ-૧૦ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૭,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૩૭ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ.
મનપાની સતાવાર યાદી મુજબ શહેરમાં કેવડાવાડી મેઇન રોડ, બોમ્બે આર્યન ની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ ‘‘વોલ્ગા ઘી ડીપો'' પેઢીમાં SOG રાજકોટ શહેર સાથે સંયુક્ત કાર્યવાહી દરમિયાન પેઢીમાં ઉત્પાદન કરી તેમજ વેચાણ માટે રાખેલ ‘‘ઘી'' ના કુલ -૬ નમુનાઓ લેવામાં આવેલ.
જેમાં વોલ્ગા ઘી ડીપો કેવડાવાડી મેઇન રોડ, બોમ્બે આર્યનની બાજુમાં, રાજકોટ મુકામેથી (૧)હોમમેડ કાઉ ઘી (૫૦૦ml pkd) (૨)ગૌશાળા નું શુદ્ધ દેશી ગાયનું ઘી (૫૦૦ml pkd) (૩)કામધેનુ પ્રીમિયમ ઘી (૨૦૦ml pkd) તથા શુદ્ધ ઘી (લુઝ) ના કુલ -૩ નમૂના કુલ મળી (૬) નમુના લેવામાં આવેલ.
ગણેશ ચતુર્થીના તહેવારને અનુસંધાને લાડુના નમુના લેવાયા
ગુરુકળપા સ્વીટ્સ શ્રીજી સોસાયટી, શેરી નંબર ૧, બ્લોક નંબર -૧૦, નેહરુનગર, ૪૦ ફૂટ રોડ, મુકામેથી (૧)મોતીચૂર લાડુ (મીઠાઈ-લુઝ), સાક્ષી ગળહ ઉદ્યોગઃ તિરુપતિ સોસાયટી, શેરી નંબર -૨, કોઠારીયા રીંગ રોડ બાયપાસ, મુકામેથી (૧)મોતીચૂર લાડુ (મીઠાઈ-લુઝ) શ્રી ગજાનંદ સોનપાપડી ગળહ ઉદ્યોગઃ પ્લોટ નંબર -૫૧, જય સોમનાથ પાર્ક, શેરી નંબર -૧, રણુજા મંદિર પાછળ, કોઠારીયા મેઇન રોડ, મુકામેથી (૧)સોનપાપડી (મીઠાઈ-લુઝ) (૨)મોતીચૂર લાડુ (મીઠાઈ-લુઝ), શ્યામ ડેરી ફાર્મઃ શ્રીનાથજી ટાવર સામે, અંબા શક્તિ કોમ્પલેક્ષ, પંચવટી મેઇન રોડ, મુકામેથી સેમ્પલ (૧)ચુરમાના લાડુ (મીઠાઈ-લુઝ) (૨)સ્પેશિયલ મોદક (મીઠાઈ-લુઝ), શિવશક્તિ ગળહઉદ્યોગઃ પ્લોટ નંબર -૧૮૩, જડેશ્વરપાર્ક, મુરલીધર ચોકડી ની બાજુમાં, વેલનાથ, ખોખડદળ નદીની બાજુમાં, કોઠારીયા, મુકામેથી (૧)મોતીચૂર લાડુ (મીઠાઈ-લૂઝ) , રસધારા સ્વિટ્સ ્રૂ તોક્સઃ શોપ નં -૫ ગ્રાઉન્ડ ફ્લોર, વિરાજ પ્રાઈમ, સત્યમ પાર્ક -૩, કોર્નર રોલેક્સ રોડ, કોઠારીયા રોડ, (૧)મોદક લાડુ (ગુલકંદ -લુઝ) (૨)મોતીચૂર લાડુ (મીઠાઇ-લુઝ), ગજાનંદ જોધપુર સ્વીટ & ફરસાણઃ જલગંગા ચોક, કે.ડી કોમ્પ્લેક્સ, બ્રામણીયા પરા સામે, સંતકબીર રોડ, રાજકોટ મુકામેથી (૧)મોદક લાડુ (પાઈનેપલ-લુઝ) (૨)મોદક લાડુ (ચોકલેટ-લુઝ) , શિવશક્તિ ગળહ ઉદ્યોગઃ નવરંગપુરા -૧/એ, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાછળ, પોસ્ટલ કોલોની, મુકામેથી (૧)મોતીચૂર લાડુ (મીઠાઇ -લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
જયારે કળપાનિધિ સ્વિટસઃ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, કનેરિયા ઓઇલ મીલની બાજુમાં, ગોકુલધામ મેઇન રોડ, મુકામેથી (૧)મોદક લાડુ (મીઠાઇ - લૂઝ), મેઘમિલન ડેરી પ્રોડક્ટ LLP: તિરુપતિ, કોઠારીયા કોલોની, ક્વાર્ટર નં. ૫૧૭/૫૧૮/૫૧૯, નટેશ્વર મંદિર સામે, ૮૦ ફુટ રોડ, મુકામેથી (૧)મીઠો માવો (લુઝ), શ્રી તિરુપતિ ડેરી ફાર્મઃ હસનવાડી -૪, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર સામે, બોલબાલા માર્ગ, મુકામેથી (૧)મીઠો માવો (લુઝ), માટેલ સ્વીટ & નમકીનઃ નવા થોરાળા, રામનગર -૪, ૮૦ ફુટ રોડ, મુકામેથી (૧)મીઠો માવો (લુઝ), જય યોગેશ્વર ડેરી ફાર્મઃ સોરઠીયાવાડી સર્કલ પાસે, કોઠારીયા રોડ, મુકામેથી (૧)મીઠો માવો (લુઝ), કુંજ ડેરી & ફૂડ પ્રોડક્ટસઃ હનુમાન મઢી પાસે, છોટુનગર, શેરી નં-૨, મુકામેથી (૧)VEER INDIAN SWEETS (FROM 30KG PKD) નો નમૂનો લેવામાં આવેલ.
ઉપરાંત સમરસ કુમાર છાત્રાલય (યુવરાજ કેટરર્સ): યુનિવર્સિટી રોડ, ગંગોત્રી પાર્ક, રાજકોટ પેઢીને નોટિસ આપેલ તેમજ (૧)મગનું શાક પ્રીપેડ (લુઝ) (૨)રાઈસ (પ્રીપેડ લુઝ) (૩)બટેટાની સબ્જી (પ્રીપેડ લુઝ) (૪)દાળ (પ્રીપેડ લુઝ) તથા લોંજ બોયઝ હોસ્ટેલઃ સૂર્યોદય સોસાયટી, શેરી નંબર ૩, પ્લોટ નંબર -૩૫, કાલાવડ રોડ, રાજકોટ પેઢીને નોટિસ આપેલ સેમ્પલ તથા (૧)બેસન (લુઝ) (૨)મેંદાનો લોટ (લુઝ) (૩)ઘઉંનો લોટ (લુઝ) ના કુલ -૩ નમૂના લેવામાં આવેલ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળઃ ઢેબર રોડ, મુકામેથી (૧)મરચું પાવડર (લુઝ) (૨)હળદર પાવડર (લુઝ), ગેલેક્સી હોસ્ટેલઃ મનહર પ્લોટ, મંગળા મેઈન રોડ, પ્રગતિ હોસ્પિટલ પાસે, વિરાણી ચોક, મુકામેથી (૧)મરચું પાવડર (લુઝ) (૨)નાયલોન સેવ (લુઝ), રસધારા સ્વીટ & તોકઃ રોલેક્સ રોડ, વિરાજ પ્રાઇમ કોમ્પલેક્ષ, કોઠારીયા મુકામેથી (૧)ગુલકંદ મોદક લડ્ડુ (લુઝ) (૨) મોતીચૂર લડું (લુઝ), બહુચરાજી સ્વીટ નમકીન ્રૂ બેકરીઃ શિવ શક્તિ કોલોની, બ્લોક નંબર ૧૨૮, પુષ્કરધામ મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા ઉત્પાદનની તારીખ વગરની ખોરી થયેલ ખાજલી કુલ ૬૦ કિલો જથ્થો નાશ કરી રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
કયુઝીન પ્રાઇવેટ લિમિટેડ (SARAZA): કોસ્મોપ્લેક્સ સામે, કાલાવડ રોડ, પેઢીને હાયજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તથા રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. યુવરાજ કેટરીંગઃ સમરસ હોસ્ટેલ, ગંગોત્રી પાર્ક, યુનિવર્સિટી મેઇન રોડ, રાજકોટ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૩૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પેરેન્ટ્સ હોસ્ટેલઃ પરિવાર પાર્ક ચોક, આર્ય સમાજ પાસે, માયાણી ચોકથી આગળ, હાયજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શિવ બોયઝ હોસ્ટેલઃ કિંગ્સ લેન્ડ સામે, માયાણીચોક થી આગળ, રાજકોટ પેઢી પાસેથી રૂ.૫૦૦/- રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માધવ પી. જી. હોસ્ટેલ, વાત્સલ્ય હોસ્પિટલ પાસે, કિંગ્સ ફ્લેટ સામે, માયાણીચોક થી આગળ, પેઢી પાસેથી રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય રેસીડેન્સી હોસ્ટેલઃ સત્યસાંઇ રોડ, આત્મીય કોલેજ પાછળ, પેઢી પાસેથી રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીજી ગર્લ્સ હોસ્ટેલઃ કેન્દ્રીય વિદ્યાલય પાછળ, સ્વિમિંગ પૂલ સામે, રામપાર્ક મેઇન રોડ, રાજકોટ પેઢી પાસેથી રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
આ ઉપરાંત લાલ બાબુ એગ્સ સેન્ટરઃ મહાદેવ જનરલ સ્ટોર ની બાજુમાં, ભીમનગર ગેટ પાસે, શાક માર્કેટ મેઇન રોડ, મહાદેવ જનરલ સ્ટોર ભીમનગર ચોક, ગેટ પાસે, શાક માર્કેટ મેઇન રોડ, કડવીબાઈ વિરાણી કન્યા છાત્રાલયઃ ઢેબર રોડ, કાન્તાસ્ત્રી વિકાસ ગળહ ભક્તિનગર, ઢેબર રોડ સહિતનાને રાજકોટ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ છે.(૨
(2:53 PM IST)










