તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
લોકસાહિત્યકાર મનહરદાન ગઢવીના પુસ્તક ભજન ગંગાબૂકનું કલેકટર કચેરી ખાતે વિમોચન

રાજકોટઃ લોકસાહિત્યકાર મનહરદાન ગઢવી આ લેખીત ભજન ગંગા બુકનું રાજકોટ કલેકટરની ચેમ્બરમાં રૂપાલાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે સાહિત્યકારે સાંસદને રજવાડી પોશાક પણ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. કલેકટર ઓફિસમાં આયોજિત પ્રસંગે કલેકટર, ડીડીઓ, ટ્રેઇની આઇ.એ.એસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
(2:40 PM IST)










