<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

શ્રી ગેલમાં પ્રાથમિક શાળા તથા પાલવ સ્‍કુલ ખાતે ફાયર સેફ્‌ટી તાલીમ

રાજકોટઃ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગઓ તથા સ્‍કુલ/કોલેજોમા લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે સ્‍કુલમાં અભ્‍યાસ કરતા વિધાર્થીઓ ને જાગળત કરવા માટે  શ્રી ગેલમા પ્રાથમિક શાળા સંત ભોજલરામ સોસાયટી, ૮૦ ફુટ રોડ, કોઠારીયા મેઈન રોડ, ખાતે અંદાજે ૧૦૨ વિદ્યાર્થીઓ અને ૦૮ શિક્ષક તથા  પાલવ સ્‍કુલ, ગોડલ હાઇવે પિરવાડી પાસે સનાતન પાર્ક શેરી નં-૦૫,૧૫ રાજકોટ, જેમા અંદાજે ૨૪૦ વિધાર્થી અને ૧૫ શિક્ષકોને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્‍યુશર વિશે માહિતી ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગના કોઠારીયા ફાયર સ્‍ટેશના સ્‍ટેશન ઓફિસર શેખ લીડિંગ  ફાયરમેન અનિલભાઇ સોલંકી તથા ફાયર ઓપરેટર જયેશભાઇ  ડાકી, હસમુખભાઇ રાયગોર, ડ્રાઇવર જયભાઇ ખોખાણી સહિતના સ્‍ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્‍યા હતા

(2:57 PM IST)