<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

મેયર ડો.નેહલ શુક્‍લ સહિતના પદાધિકારીઓને ફૂલડે વધાવતુ સમસ્‍ત મોઢ વણિક જ્ઞાતિ

 

રાજકોટઃ સમસ્‍ત મોઢ વણિક જ્ઞાતિ રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્‍ત મેયર શ્રી નેહલભાઈ શુક્‍લ ડે . મેયર શ્રી દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, શાસકપક્ષના નેતા શ્રી હિરેનભાઈ ખીમાણીયા તથા દંડક શ્રી સંજયસિહ રાણાનુ ઉપરણા અને સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી અભિવાદન કાર્યક્રમ યોજાએલ જેમાં સમસ્‍ત મોઢ વણિક જ્ઞાતિ રાજકોટ અંતર્ગત શ્રી મોઢ વણિક મહાજન, મોઢ વણિક યુવા ગ્રુપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, મોઢ વણિક કન્‍યા છાત્રાલય, મોઢ વણિક મિત્ર મંડળ, માતંગી પાટોત્‍સવ સમિતિ, મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન, મોઢ વણિક સમાજ મહિલા મંડળ, મોઢ મહિલા સત્‍સંગ મંડળ તેમજ મોઢ મહોદય સંસ્‍થાના હોદ્દેદારોનુ પ્રતિનિધિ મંડળ ભાગ્‍યેશ વોરા, કીરેન છાપિયા, ધર્મેશ શેઠ, દિવ્‍યાંગ શાહ, પ્રનંદ કલ્‍યાણી, પ્રતિમા પારેખ, મહેન્‍દ્ર મહેતા, સંજય મણિયાર,યશ રાઠોડ,ગીતાબેન પટેલ, સુનીલ વોરા, કેતન પારેખ, અતુલ વોરા, આર.બી.જીવાણી, મનીષ પટેલ, રિપલ છાપિયા, સુનીલ મહેતા,અતુલ પારેખ, શ્રેયાંસં મહેતા, ફાલ્‍ગુની કલ્‍યાણી, અશ્વિન વડોદરિયા, કેતન મેસવાણી, નીતિન મણિયાર, પિયુષ પટેલ, હિરેન કલ્‍યાણી, સુષ્‍મા મહેતા, પવન પરીખ, કિરીટ કલ્‍યાણી, પ્રશાંત ગાંગડીયા, રક્ષા પારેખ, જશવંત મહેતા,ધર્મેશ વોરા, ઈલેશ પારેખ, બિમલ કલ્‍યાણી, અરવિંદ શાહ, મોહિત રાઠોડ, દીપક કલ્‍યાણી, દર્શિત વોરા, સાહિલ મહેતા, મનોજ અંબાણી,અશ્વિન પટેલ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા

(3:13 PM IST)