News of Thursday, 14th May 2026
જયુબેલી શાક માર્કેટમાંથી અમને ન હટાવોઃ થડાવાળાઓની રજુઆત

રાજકોટઃ શહેરની જયુબેલી શાક માર્કેટનું રીનોવેશન કરવાનું હોય મનપા દ્વારા થડાવાળાઓને નોટીસ આપી જગ્યા ખાલી કરવા જણાવાયુ છે, જેના પગલે આજે માર્કેટના થડાધારકો દ્વારા મ્યુ. કમિશનરને જગ્યા ખાલી ન કરાવવા રજુઆત કરી હતી. (તસવીરઃ અશોક બગથરીયા)
(2:58 PM IST)










