તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ધોળકિયા સ્કૂલઃ પ્રાચીન નવરાત્રી ચાચર ચોકમાં ઉમટયો માનવ મહેરામણઃ માતાજીનો પ્રસાદ લઈ સૌ ધન્ય થયા
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો, જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મુક્યો

રાજકોટઃ સંસ્કૃતિનો અને ભક્તિનો વિશ્વાસ એટલે ઘોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રી. આપણા પરંપરાગત ગરબાઓની ધૂનથી ચાચર ચોક ગૂંજી ઉઠે છે. યોટીલે ડાકલા. ખોડલ ખમકારી યમુનાજી પધામાં ઘેર રે ...... ના છડીયા હથિયાર મોગલ રાસ..... બાળાઓ દ્વારા રાજકોટ બોલવવામાં આવી રહી છે. પાંચમાં નોરતામાં માઁ સ્કંદમાતાની પૂજા-યાસના કરી વિદ્યાર્થીઓ અને બાળકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવતી. પૂર્વ કેન્દ્રીય રાજય મંત્રી અને પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા, મંત્રી, કાંતિભાઈ અમૃતિયા , રાજકોટના ડેપ્યુ. કમિશ્નર ઓફ પોલિસથી રાકેશ દેસાઈ સાહેબ (આઇપીએસ), બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાવ્યાય સાહેબ, રાજકોટના વારાશાષાી અંશભાઈ ભારદ્વાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા તેઓએ ખારસ ઘોળકિયા સ્કૂલના ટ્રસ્ટીશ્રી કૃષ્ણકાંતભાઈ વોળકિયા અને શ્રી જીતુભાઈ ધોળકિયાને બિરદાવ્યા હતા.
(3:18 PM IST)










