<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

કુટુંબીજનો-સ્‍વજનોમાં કાળો કલ્‍પાંત

રમેશભાઇ માવજીભાઇ ચાવડા અને ભારતીબેન રમેશભાઇ ચાવડાના મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ બાદ અંતિમવિધી માટે નિવાસસ્‍થાન કૃષ્‍ણનગર ખાતે લઇ જવામાં આવ્‍યા હતાં. અંહિ બંનેના અંતિમદર્શન વેળાએ કુટુંબીજનો, સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. આ વખતે ભારે કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતાં. અંતિમયાત્રામાં પણ મોટી સંખ્‍યામાં સ્‍વજનો, કુટુંબીજનો, મિત્રો, સ્‍નેહીજનો જોડાયા હતાં.

(3:35 PM IST)