<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિના સભ્‍ય પદ માટે નામાંકનઃ હાજીભાઇ ઓડીયાએ ફોર્મ ભર્યુ

 

રાજકોટઃ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજાની આગેવાની હેઠળ મેયર તથા ચૂંટણી અધિકારી નેહલ શુકલને હાજીભાઇ ઓડીયાનું સભ્‍યપદ માટે ફોર્મ સુપ્રત કર્યુ હતું. આ તકે પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, દિપેન ભગદેવ સહિતના કાર્યકરો મેયર ચેમ્‍બર ખાતે જોડાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:35 PM IST)