<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

કોંગી અગ્રણીઓની મેયરને શુભેચ્‍છા

રાજકોટઃ મ્‍યૂનિ. કોર્પો.ના નવનિયુકત મેયર ડો. નેહલ શુકલને કોંગી અગ્રણીઓ હાજી બાબુભાઇ વિશાળ, રહિમભાઇ સોરી, શબ્‍બીરભાઇ પરમાર, હાસમભાઇ મેતાજી, રફીકભાઇ સાવન, એડવોકેટ ઉમરભાઇ સોરા, શાહરૂખભાઇ વિશાળએ મુલાકાત લઇ શુભેચ્‍છાઓ પાઠવી હતી ત્‍યારની તસ્‍વીર 

(2:33 PM IST)