<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

નેહલને ધર્મપત્‍નિ-નેહાના અભિનંદન

 

વોર્ડ નં.૭ ભાજપના ઉમેદવાર નેહલ શુકલ સહિત સમગ્ર પેનલનો જયજયકાર થયો છે, ત્‍યારે ધર્મપત્‍નિ નેહાબેને પણ પતિદેવ નેહલ શુકલને અભિનંદન પાઠવ્‍યા હતા.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:29 PM IST)