<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વોર્ડ નં. ૧૩ના ઉમેદવારોને અભિનંદન

 

રાજકોટઃ વોર્ડ નં. ૧૩ ના ભાજપના વિજેતા ઉમેદવારો પંકજભાઇ પટેલ, મોહીતસિંહ જાડેજા, શ્રીમતી સોનલબેન સેલારા, શ્રીમતી માધવીબેન ભદ્રકિયા ને જ્‍વલંત વિજય બદલ શુભેચ્‍છા આપતા શૈલેષ ડાંગર નજરે પડે છે

(4:54 PM IST)