News of Thursday, 22nd October 2026
યુનિટી ફાઉન્ડેશનના નવરાત્રી મહોત્સવમાં સમાજના અગ્રણીઓનો ઉમળકાભેર પ્રતિસાદ
પ્રાચીન ગરબી, ધાર્મિક સંસ્કૃતિ અને અર્વાચીન દાંડિયાના સંગમથી મહોત્સવ બન્યો આકર્ષણનું કેન્દ્ર

રાજકોટઃ યુનિટી ફાઉન્ડેશન આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના સંદેશ જોવા મળ્યો હતો.
યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં આરએસએસના નરેન્દ્રભાઇ દવે, કિશોરભાઈ મૂંગલપરા, ડો. જીતેન્દ્ર અમલાણી, દીપકભાઈ ગમઢા, ડો. શાંતનુ જીવાણી, મનસુખભાઈ વેકરીયા, યુવરાજસિંહ જાડેજા., વિજયભાઇ ડોબરિયા સદભાવના ટ્રસ્ટ, જયેશભાઈ બોલબાલા ટ્રસ્ટ તેમજ કેસરદેવસિંહજી ઝાલા વાંકાનેર સ્ટેટ, રાજ્યસભાના સાંસદ સભ્ય,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, ડો. માધવભાઈ દવે (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ), મુકેશભાઇ દોશી, ગણેશભાઈ જાડેજા ,પરેશભાઈ પીપળીયા (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટ મનપા), વિલાસભાઈ ઢાકેચા - લલીતભાઈ વાડોદરિયા, શ્રી કેયુરભાઈ ઢોલરીયા, શ્રી સંજયભાઈ ખુંટ, સુમિત વોરા (પ્રમુખ, રાજકોટ બાર એસોસિએશન), નિલેશ પટેલ (સેક્રેટરી), પરાગ શાહ (સરકારી વકીલ) તેમજ ડો. દિનેશભાઈ ગજેરા, ડો. જયેશભાઈ ડોબરીયા, ડો. કૃણાલ મિસ્ત્રી, ડો. અનુરથ સાવલિયા, ડી.એમ. હરિપરા, એસ.ડી. ફુલતરીયા, હિતાર્થ આર્ય, શ્રી લુખી, કિરીટભાઈ આદ્રોજા ,રમેશભાઈ કેપ્ટન પોલી પ્લાસ્ટ લિમિટેડ , અમિતભાઈ સોજીત્રા, રાજેશભાઈ ભટ્ટ, મનીષભાઈ વેકરીયા, દિગ્વિજયસિહ જાડેજા, પિયુષભાઈ સાવલિયા, અરવિદભાઈ વેકરીયા દુષ્યંતભાઈ ટીલાળા, રવિભાઈ ટીલાળા કે.સી ચોવટીયા
જયસુખભાઈ ટીલાળા, પીન્ટુભાઈ ઢાકેચા (સરપંચ, સરધાર), જયેશભાઈ શેલડીયા, મહેશભાઈ સાવલિયા (હાર્મોની ગ્રુપ) જયભાઈ વાડોદરિયા ,ભાવેશભાઈ લીંબસીય,સહિતના ઉપસ્થિત રહ્યા હતા. યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ભરતભાઈ બોઘરા, પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા (એડવોકેટ) તથા સેક્રેટરી જિગ્નેશભાઈ કિયાડા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(2:11 PM IST)










