તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 7th November 2026
દિવાળીના પર્વે ફૂડ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલનો ધનતેરસના પાવન અવસરે નેહલ શુકલ, દક્ષાબેન વસાણી, પરેશ પીપળીયા, હિરેન ખીમાણી, સંજયસિંહ રાણા, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, માધવ દવે, મનિષ ભટ્ટ, તથા તુષાર સુમેરાને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પદાધિકારીઓએ વિવિધ ખાણીપીણીના સ્ટોલની મુલાકાત લઇ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. તસ્વીરમાં ફૂડ ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગની વિવિધ ઝલકો નજરે પડે છે.
(2:53 PM IST)










