<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કલેકટર દ્વારા પડધરી-ખાખડાબેલાની મૂલાકાતઃ ગ્રામજનોને મળ્‍યાઃ ખાખડાબેલામાં ૪ર વર્ષ પહેલા નવુ ગામતળ છતા સનદ-વિશ્વા મિત્ર યોજનાના પ્રશ્નો પેન્‍ડીંગઃ ઓમપ્રકાશ ચોંકી ઉઠયાઃ નિકાલના આદેશો

 

રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશ આજે પડધરી તથા ખાખડાબેલા ખાતે દોડી ગયા હતાઃ ગ્રામજનોને મળી સ્‍થળ પર પ્રશ્નોનો નિકાલ કર્યો હતો. ખાખડાબેલામાં ૪ર વર્ષ પહેલા નવુ ગામતળ અમલમાં આવ્‍યું હતું: પરંતુ ત્‍યાં હજુ સૂધી સનદ અને વિશ્વામિત્ર યોજનાના પ્રશ્નો પેન્‍ડીંગ હોવાનું બહાર આવતા કલેકટર ચોંકી ઉઠયા હતાઃ આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવા DILR અને ડે.કલેકટરોને આદેશઃ ૧૦ દિ'માં રીપોર્ટ માંગ્‍યો.(

(3:45 PM IST)