તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
પડધરીમાં સ્વચ્છતા અભિયાન

પડધરીઃ પડધરીમાં આજે સેવા સંકલ્પ અભીયાન અંતર્ગત અને ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે પડધરી મામલતદારશ્રી તેમજ કર્મચારી અને ભાજપ સંગઠનના હોદેદારો, પદાઅધિકારી ધારા આજે ડો. આંબેડકર ચોક વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયેલ
(3:28 PM IST)










