તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
શહેર ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજંલિ

રાજકોટઃ મહાત્મા ગાંધીજીની ૧૫૭ મી જન્મજયંતી નિમીતે જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજયના આરોગ્ય પ્રધાન શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, મેયર ડો. નેહલ શુકલ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિહ જાડેજા, પુર્વ ધારાસભ્ય અરવિદભાઈ રૈયાણી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતીનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસકપક્ષ નેતા હિરેન ખીમાણીયા, દંડકનેતા સુરેન્દ્રસિંહ રાણા સહિતના દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેઍ જહેમત ઉઠાવી હતી.
(3:06 PM IST)










