<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

મનપાની પેટા સમિતિઓના ચેરમેન અને સભ્‍યો જાહેર

બાંધકામમાં અશ્વિન ભોરણીયા, આવાસમાં દિલીપ લુણાગરીયા, સમાજ કલ્‍યાણમાં મનીષ ભટ્ટ, આરોગ્‍યમાં ડો.રીંકલ મેઘાણીની ચેરમેન તરીકે નિયુકિત

રાજકોટ, તા. રપ : મ્‍યુ. કોર્પોરેશનની  આજે મળેલ સામાન્‍ય સભામાં મનપાની વિવિધ પેટા સમિતિઓના ચેરમેન અને સભ્‍યોના નામોની જાહેરાત નેહલ શુકલના અધ્‍યક્ષ સ્‍થાનેથી રજુ થયેલ દરખાસ્‍તા દ્વારા કરવામાં આવી હતી.

વિવિધ સમિતિઓના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડ્રેનેજ સમીતીમાં કિરણ હરસોડા, કાયદો અને વ્‍યવસ્‍થામાં જયરાજસિંહ જાડેજા, આરોગ્‍યમાં ડો.રિંકલ મેઘાણી, ટી.પી. શાખામાં અનિલ ચૌહાણ, બાગ-બગીચામાં રક્ષીત કલોલા, બાંધકામમાં અશ્વીન ભોરણીયા, આવાસમાં દિલીપ લુણાગરીયા, સમાજ કલ્‍યાણમાં મનીષ ભટ્ટ સહિતના નામોની જાહેરાત કરવામાં આવી છે. 

સમિતિ                                           ચેરમેન                                 મોબાઈલ નંબર

 

બાંધકામ સમિતિ                                 અશ્‍વિનભાઇ પરશોતમભાઇ ભોરણીયા       ૯૪૨૬૯૩૦૨૩૩

સેનિટેશન સમિતિ                                કિર્તીબા અનિરૂધ્‍ધસિંહ રાણા                 ૯૬૨૪૬૪૭૭૮૯

સમાજ કલ્‍યાણ સમિતિ                           મનીષભાઇ રસિકભાઇ ભટ્ટ                  ૯૮૨૫૪૭૭૫૦૧

આરોગ્‍ય સમિતિ                                  ડો.રીંકલભાઇ ખોડીદાસભાઇ મેઘાણી        ૯૮૨૫૧૮૨૫૪૬

લાઇટીંગ સમિતિ                                 પરેશભાઇ વસંતલાલ ઠાકર                 ૯૪૨૬૯૬૦૦૦૬

વોટર વર્કસ સમિતિ                              જયસુખભાઈ મગનભાઈ કાથરોટીયા         ૯૪૨૬૨૬૭૨૫૫

કાયદો અને નિયમોની સમિતિ                    જયરાજસિંહ ગજુભા જાડેજા                ૯૬૩૮૬૨૦૯૯૯

માર્કેટ સમિતિ                                    મોહિતસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા               ૯૫૫૮૯૨૯૫૯૧

હાઉસિંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ અને કલીયરન્‍સ સમિતિ     દિલીપભાઇ હિરજીભાઇ લુણાગરીયા         ૯૮૨૫૨૧૬૧૭૬

પ્‍લાનિંગ સમિતિ                                  અનીલકુમાર શરદકુમાર ચૌહાણ            ૯૬૩૭૫૧૧૧૧૧

ડ્રેનેજ સમિતિ                                     કિરણબેન વસંતભાઇ હરસોડા               ૯૭૧૨૩૯૩૦૯૮

બાગ બગીચા અને ઝૂ સમિતિ                     રક્ષિત વસંતરાય કલોલા                   ૯૪૨૬૨૬૮૬૮૫

શિશુકલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને                                            કેતનભાઇ ડાયાભાઇ ઠુંમર         ૯૯૨૫૮૦૦૦૮૯

અગ્નિશામક દળ સમિતિ                                                                    

માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ સોનલબેન જીતેન્‍દ્રભાઇ સેલારા              ૬૩૫૩૪૨૧૮૧૧

એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિ       કંકુબેન કનજીભાઇ ઉધરેજા      ૯૭૧૨૧૬૪૨૩૮

 

(3:50 PM IST)