<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રૂ.572 કરોડના જી.એસ.ટી. કૌભાંડમાં રાજકોટના સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા સીએ કપિલ દાસાણીની કરવામાં આવેલ ધરપકડ ગેરકાયદેસર : રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ચુકાદો

મોડી સાંજ સુધી ચાલેલી કાનૂની જંગમાં અંતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ફોલો ન કરવાના કારણે આરોપીની તરફેણમાં ચુકાદો : વકીલ અપૂર્વ એન. મહેતાની સફળ રજૂઆત

(8:50 PM IST)