<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતો માટે ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત: જાણો નામાવલી

ઉપલેટા, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામ કંડોરણા, કોટડા સાંગાણી, લોધિકા, જસદણ, પડધરી, વિંછીયા અને રાજકોટ તાલુકા પંચાયત માટે નિમણૂક જાહેર કરાઈ

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતો માટે ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપલેટા, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામ કંડોરણા, કોટડા સાંગાણી, લોધિકા, જસદણ, પડધરી, વિંછીયા અને રાજકોટ તાલુકા પંચાયત માટે નિમણૂક જાહેર કરાઈ છે.ભાજપ સંગઠન દ્વારા તમામ 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આવતીકાલે તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. 

 ૧ ઉપલેટા તાલુકો પ્રમુખ રવિકુમાર હસમુખભાઈ વીરડા ઉપપ્રમુખ હંસાબેન જેન્તીભાઈ રૂપાપરા 

૨ ધોરાજી તાલુકો પ્રમુખ વકરણબેન દિલીપભાઈ ટાંક ઉપપ્રમુખ જયિીપભાઈ ગોરધનભાઈ ડઢાણીયા

 ૩ જામકંડોરણા તાલુકો પ્રમુખ સંજયભાઈ ચંિુભાઈ બાબરીયા ઉપપ્રમુખ કલ્પનાબા જીતેન્રવસંહ જાડેજા

 ૪ જેતપુર તાલુકો પ્રમુખ ભાિનાબેન નિનીતભાઈ ખુંટ ઉપપ્રમુખ વિજયાબેન ભરતભાઈ ધાધલ 

૫ ગોંડલ તાલુકો પ્રમુખ ભરતભાઈ લાલજીભાઈ ઢોલરીયા ઉપપ્રમુખ અંવકતાબેન ભાગગિભાઈ આંદિપરા

 ૬ કોટડાસાંગાણી તાલુકો પ્રમુખ કામીનીબા રવિરાજવસંહ જાડેજા ઉપપ્રમુખ દિપ્તીબેન ભાિેશભાઈ પડારીયા

 ૭ લોવધકા તાલુકો પ્રમુખ કાજલબેન સુધીરભાઈ તારપરા ઉપપ્રમુખ શૈલેષભાઈ મુળુભાઈ રાઠોડ

 ૮ રાજકોટ તાલુકો પ્રમુખ વિજયાબેન પ્રેમજીભાઈ દાફડા ઉપપ્રમુખ વર્ષાબેન રવસકભાઈ ખુંટ

 ૯ પડધરી તાલુકો પ્રમુખ તારાબેન મનસુખભાઈ ભંડેરી ઉપપ્રમુખ અજીતભાઈ ચુનીભાઈ ડોડીયા 

૧૦ જસિણ તાલુકા પ્રમુખ  ભાિનાબેન હરેશભાઈ વેકરીયા ઉપપ્રમુખ  મુનીબેન અમરશીભાઈ સોમાણી

 ૧૧ વિછીયા તાલુકા પ્રમુખ જનકબેન ભૂપતભાઈ રોજાસરા ઉપપ્રમુખ રાજેશભાઈ ઘુઘાભાઈ તાવિયા

(12:18 AM IST)