<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટ જિલ્લાના તમામ ૧૧તાલુકાઓમાં ભાજપને બહુમતી : જૂઓ સંપુર્ણ યાદી

તાલુકા પંચાયતોમાં કોંગી કરતા ‘આપ' આગળ :કુલ ર૦ર બેઠકોમાંથી ૧પપ ભાજપનેઃ ર૩ બેઠકો કોંગ્રેસનેઃ ર૪માં આપ વિજેતા

 

 

(5:12 PM IST)