News of Friday, 24th April 2026
ભાજપે વાલ્મીકી સમાજ માટે અનેક વિકાસના કાર્યો કર્યા

રાજકોટઃ વાલ્મીકી સમાજ દ્વારા યાદીમાં જણાવાયું છે કે આ સમાજ વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવારોની સાથે છે તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે -શ્રી વિજય બાપુ- ગાદીપતિ, ઉદાસી સપ્રદાય શ્રી રામદાસબાપુ ગાદીપતી, વાલ્મીકી સેના પ્રમુખ બટુક વાઘેલા, ભુપેન્દ્રભાઇ વાઘેલા, ગોવિંદભાઇ સોલંકી, સુરેશ પરમાર, સુરેશ ચોૈહાણ, પ્રકાશ ઝાલા, હિતેષભાઇ,લખુભાઇ અને સફાઇ કામદાર સેલના પ્રમુખ- કમલેશ વાઘેલા નજરે પડે છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:46 PM IST)










