તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
રાજકોટ કેથોલિક ડાયોસીસના બિશપ ગ્રેગરીનું નિધનઃ પ્રેમ મંદિરે પાર્થિવ દેહના અંતિમ દર્શનઃ કાલે અંતિમ વિધિ
પ્રેમ મંદિરનું સર્જન તથા ૩૦૦થી વધુ ચર્ચ, શાળાઓ, કોલેજો, ડિસ્પેન્સરી, હોસ્પિટલો, બોર્ડીંગ્ઝ કાર્યરત છે

રાજકોટઃ કેથોલિક ડાયોસીસના બિશપ ગ્રેગરીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. પાર્થિવ દેહના અંતિમ દર્શન તા.૨૦ને સોમવાર સવારે ૧૧:૩૦ કલાકે, પ્રેમ મંદિર, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવ્યા છે. તેમની અંતિમ વિધિ (ફયુનરલ લિટર્જી), રાજકોટ ખાતે તા.૨૧ મંગળવારના રોજ બપોરે ૨ કલાકે થશે. ખ્રિસ્તિ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીશીપ ગ્રેગરી ઉચ્ચ શિક્ષિત હતા. એટલું જ નહિ સેવા અને કરૂણાના માર્ગને સમર્પિત હતા. તેમણે પ્રેમ મંદિર સહિત ૩૦૦થી વધુ સંસ્થાઓનું સર્જન કર્યુ.
બિશપ ગ્રેગરીનું જીવન ઝરમર બિશપ ગ્રેગરીતો જન્મ ૬ મે, ૧૯૩૩ના રોજ કેરળના કોટ્ટાયમ જિલ્લાના ચેમ્માલમકુમ ખાતે દેવાસિયા અને રોઝી કરોટેપ્રેલના ઘેર થયો હતો. તેઓ ૮ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ કાર્મેલાઈટસ ઓફ મેરી ઈમેક્યુલેટ (સીએમઆઈ) માં જોડાયા.
તેને પૂર્ણ કરવા તેઓ સદાય તત્પર રહેતાં. અને ભવિષ્યના માર્ગને પારખી જવાના તેમના કરૂણા સાથેના કૌશલ્યએ તેમને એક વિઝનરી ગાઇડ બનાવ્યા તેમના કાર્યોની સુવાસતા સિમાડાન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પુરતાં રહ્યા. તેમની સુવાસ દેશ અને દૂરના દેશો સુધી ફેલાઈ હતી. એટલે જ જ્યારે ભારતના પનોતા પુત્ર અને રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામ સાહેબને બિશપ ગ્રેગરીએ રાજકોટ
બિશપ ગ્રેગરી ઉચ્ચ શિક્ષિત હતાં. એટલુ જ નહિ સેવા અને કરૂણાના માર્ગને સમર્પિત હતા.
ક્રાઇસ્ટ કોલેજનું ખાત મુડુર્ત કરવા માટે વિનંતી કરી તો તત્કાલીન સષ્ટ્રપતિએ ઉમળકાભેર આ આમંત્રણ સ્વીકારી લીધુ હતું. એ આમંત્રણના સ્વીકારમાં ભારતના છેવાડાના લોકોના જીવનમાં સેવાના માર્ગે, કરુણાના માર્ગ દાયકાઓ સુધી અડગ મનથી સેવાયજ્ઞની એક જયોત જલાવી હતી તેનું સન્માન હતું તેનો સ્વીકાર હતો. કલામ સાહેબે કોશે હોશે રાજકોટ કાઈસ્ટ કોલેજનું ખાતમુહર્ત કર્યું અને તેમણે બિશપ ગ્રેગરી અને ડાયોસિરા ઓફ રાજકોટની રોવાપ્રવૃતિ અને પ્રકલ્પોની વિગતો જાણી સંતોષ વ્યકત કર્યો હતો. કલામ સાહેબ અને બિશપ સાહેબનું પસંદગીનું ક્ષેત્ર બે બાબતોમાં સમાન હોય તેવું આ સમયે જણાયુ ભારતની યુવા પેઢિને બિશપ ગ્રેગરી ૧૯૭૩ના રોજ તેમણે પાદરી તરીકે દિક્ષા લીધી હતી. રાજકોટ સીએમઆઈમાં તેઓ ૨૪ એપ્રિલ ૧૯૮૩ના રોજ પદારૂઢ થયા. તેમનાપૂરોગામી ખિરાપ માર જોનારા થલિયાથનના અકાળે અવસાન સમયે તેમણે કપરા સંજોગોમાં રાજકોટની જવાબદારી સંભાળી હતી. જે એક પરાદર્શક બની રહી. પ્રેમ મંદિરનું સર્જન સૌરાષ્ટ્ર કચ્છના સર્વધર્મ સમભાવનું જીવંત ઉદાહરણ છે શિક્ષિત અને દિક્ષિત બનાવવી વંચીતો પ્રત્યે વધુકરુણા રાખી તેને મહતમ મદદરૂપ થતું આ બન્ને ગુણ બિશપ ગ્રેગરીમાં ખુબ પ્રારંભકાળથી જોવા મળે, પૂ રણછોડરાયજી મહારાજ સહિત સર્વ સમાજના તેઓ પ્રિયહતાં. બિશપ ગ્રેગરી ઉચ્ચ શિક્ષિત્ હતા. એટલું જ તડિ સેવા અને કરુણાના માર્ગને સમપિત હતાં બિશપ ગ્રેગરીમાં છીઈ દ્રષ્ટિ અને જીવનની સામાજવું અને આ લોકજીવનમાં જેમ સમરસતાના ગુણો ાંસોઠાસ મર્યા હતાં. લોક દુધમાં સાકર ભળે તેમ ભળી જવું એ બિશપ ગ્રેગરી પાસેથી સદાય શિખવા જેવી બાબત છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોની વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્ર- કચ્છના કુદરતના ખોળે જીવતાં લોકોના લોકજીવનમાં ધર્મ પ્રત્યેની આદર તેમની ધર્મભાવના રામજી શકયા હતા. તેમણે કદી સીધો ધર્મ પ્રચારનો માર્ગ અખત્યાર નહોતો કર્યો. માનવ સેવા એ જ પ્રભુ સેવા એ વાકય કદાય બિરાપ ગ્રેગરીનું ધ્રુવ વાકય ડરશે. તેઓ સૌરાષ્ટ્રમાં ફેલાયેલા અનેક ધર્મ સંપ્રદાયો વચ્ચે સેવા પ્રવૃતિ ઓને પાંગરવાનો માર્ગ પ્રશસ્ત કરી શક્યા.
સર્વધર્મ સમભાવનું પ્રતિક પ્રેમમંદિર બિશપ ગ્રેગરીની રાહખરીમાં ૩૦૦થી વધુ ચર્ચ, શાળાઓ કોલેજો ડિસ્પેન્સરી, કોરિસ્પટલો. ખોડિઝ, વૃધ્ધાશ્રમો અને ગ્રામિણ વિકાસના કેન્દ્રો કાર્યરત છે. જે વટવૃક્ષ બન્યા છે રાજકોટનું સર્વ ધર્મ સમભાવનું પ્રતિક પ્રેમમંદિર બિશપ ગ્રેગરીના રાદકાર્થીમાનું એક છે. જેમની આજે માર્ગદર્શન અને સેવા સહાયરા હજારો જીવન બહેતર ખતીને સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય ભાગીદારી કરી રહયા છે. સદભાવનાના ફળ આપી રહ્યા છે. આ સંસ્થાઓના ધમધમાટનું મુખ્ય પરિબળ જ બિશપ ગ્રેગરીની અકાવ્ય સેવા પ્રવૃતિ અને સંસ્થાઓના ઉત્કૃષ્ટ સંચાલનમાં પ્રતિબિબિત થાય છે. વિશ્વ કક્ષાનું શિક્ષણ, આરોગ્ય રોવાઓ અને કૃષ્ટ માનવ કલ્યાણનો ત્રિવેણી સંગમ બિશપ ગ્રેગરીના જીવનનું અર્ક રડયુ. ટોચના સ્થાને હોવા છતાં લોકો વચ્ચે રહી લોકોનું થઈ જવું એ બિશપ ગ્રેગરી પાસેથી લેવા જેવો ગુણ છે. આજે તેઓ દંડ સ્વરૂપે પ્રભુ ઘણુ સમક્ષ પ્રસ્થાન કરી ગયા છે. પરંતુ તેમના કાર્યોની સુવાસ સીએમ આઈ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના અંતરિયાળસ ગામડાઓ સુધી સદાય ધબકતી રહેશે.
(1:03 PM IST)










