તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ પરિવારનો કાર્યક્રરોનું સ્નેહ મીલન

રાજકોટઃ તાજેતરમાં ગરેડીયા કુવા રોડ ખાતે બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ પરિવાર અને બજરંગ ગ્રુપ જુના-નવા કાર્યક્રર્તાઓનું એક સ્નેહ મિલન યોજાઇ ગયુ આ પ્રસંગે હર્ષદસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા,પ્રદિપસિંહ જાડેજા, રાજુભાઇ બામટા, મનસુખભાઇ વિરડીયા, પ્રદિપસિંહ જાડેજા, વસંતભાઇ બુધ્ધદેવ, બાલાભાઇ ભરવાડ, સંજયભાઇ પરમાર, રમેશભાઇ સોલંકી, મારફાણી તેમજ હસુભાઇ ગણાત્રરા, જતિનભાઇ ભીંડોરા, દિનેશભાઇ તન્ના, બટુકભાઇ રાચ્છ, ચંદ્રેશભાઇ ગણાત્રા, મેહુલભાઇ ખંઘેડીયા, રાજુભાઇ થોરાળાવાળા, વિજયભાઇ ભટ્ટ, હર્ષદભાઇ માત્રાવડીયા, પરમેશ્વરીબેન ભટ્ટ, જયોતિબેન ભટ્ટ, અનિતાબેન પાંઉ, અલ્કાબેન ખગ્રામ, મીનાબેન છાગાણી, હર્ષાબેન કકકડ, નૈરૂતિબેન કકકડ વિગેરે સામેલ થયા હતા તેમ બજરંગ ગ્રુપ ઓફ રાજકોટના કિશોરભાઇ ધનજીભાઇ કારીયાએ અને પંકજભાઇએ જણાવેલ છે
(2:14 PM IST)










