<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કડવીબાઇ સ્‍કુલમાં જાગૃતિ કાર્યક્રમ

 વલ્લભ કન્‍યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી વિદ્યાલય અને જીલ્લા સેવા સતા કાનુની મંડળના સંયુકત ઉપક્રમે સ્‍વબચાવ અને સુરક્ષાના હેતુથી પોસ્‍કો એકટની જાગૃતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને જીલ્લા સિનીયર સિવિલ જજ કિર્તનભાઇ રાઠોડ ઉપસ્‍થિત રહયા હતા, કવિતાબેન ટાંકએ ઉપયોગી માહિતી આપેલ, આયોજન શાળાની આચાર્યા વર્ષાબેન ડવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

(11:19 AM IST)