<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

જામનગર રોડ નંદન વન બસ સ્‍ટોપ પાસે અજાણયા પુરૂષનું મોત

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ નંદનવન બસ સ્‍ટેશનમાંથી અજાણ્‍યા આશરે ૫૫ વર્ષના પ્રોૈઢ બેભાન પડયા હોઇ ૧૦૮ના સ્‍ટાફે તેમને મૃત જાહેર કરતાં  યુનિવર્સિટી પોલીસે કાર્યાવહી કરી હતી. મૃતક ભટકતું જીવન જીવતાં હતાં. બિમારી કે બીજા કારણે બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું. તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો  યુનિવર્સિટી પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૭ ૩૩૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:47 PM IST)