તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
અકિલા ન્યૂઝ : તમારા બાળકોને ક્યાંક આ જીવલેણ ચોકલેટ તો નથી આપતાને? રાજકોટના લાતી પ્લોટમાં રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાનો સપાટો, ડાયમંડ બેકરી નામના ચોકલેટના ગોડાઉનમાં દરોડા, એક્સપાયરી ડેટ નો માલ જપ્ત કર્યો, નાના બાળકોની પેપ્સી નો જથ્થો પણ ઝડપી પાડ્યો. : જુઓ વિડિયો

(5:38 PM IST)










