News of Monday, 3rd August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલ વિવાદમાં, મહિલાનું ઓપરેશન થયા બાદ મૃત્યુ થતા પરિવારે કહ્યું સારવારમાં બેદરકારી રાખવામાં આવી, સર્જનને બોલાવ્યા વગર ઓપરેશન કરી નાખ્યું, બાલાજી હોસ્પિટલથી ઓલમ્પસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાંનું બિલ પણ બાલાજી હોસ્પિટલે આપ્યું હોવાનો પરિવાર નો આક્ષેપ, સારવારની ૧૨ કલાક બાદ દર્દીનું મૃત્યુ થયું, પરિવારે કરી ન્યાયની માંગ. : જુઓ વિડિયો

(12:36 PM IST)










