<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

અકિલા ન્યૂઝ : આતે કેવી કરુણતા? : રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીથી ઠાકર પરિવાર પર આભ ફાટ્યું : પરિવારજન નો પીએમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો મૃતદેહ વેરિફિકેશન વિના અન્યને સોંપી દેવાતાં ગઈકાલે અગ્નિસંસ્કાર પણ થઈ ગયો : દુઃખદ નિધન બાદ અંતિમ યાત્રા પણ ન કાઢી શકતાં પરિવારમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ : આવી કરુણતા સર્જનારા જવાબદારો સામે કડક પગલાં ભરવા ઉગ્ર માંગણી : જુઓ વિડીયો

(11:33 AM IST)