<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

અકિલા ન્યૂઝ : જો આપના ઘરમાં શુદ્ધ પીવાનું પાણીના આવે તો? એવુજ એક રાજકોટનું રાતૈયા ગામ જ્યાં મેટોડા GIDC ના કારણે છેલ્લા ૧૫ વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે જેના કારણે ગામમાં રહેલા અનેક લોકો સહિત બાળકોને અત્યારથી જ ચામડી સહિતના રોગો થઈ ચૂક્યા છે, માત્ર શુદ્ધ પાણીની માંગ સાથે આજે આખું ગામ ઉપવાસ પર બેસવા મજબૂર થઈ ગયું છે, સાંભળો ગામ લોકોની વેદના. : જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : જો આપના ઘરમાં શુદ્ધ પીવાનું પાણીના આવે તો? એવુજ એક રાજકોટનું રાતૈયા ગામ જ્યાં મેટોડા GIDC ના કારણે છેલ્લા ૧૫ વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે જેના કારણે ગામમાં રહેલા અનેક લોકો સહિત બાળકોને અત્યારથી જ ચામડી સહિતના રોગો થઈ ચૂક્યા છે, માત્ર શુદ્ધ પાણીની માંગ સાથે આજે આખું ગામ ઉપવાસ પર બેસવા મજબૂર થઈ ગયું છે, સાંભળો ગામ લોકોની વેદના.

કેમેરામેન : સંદીપ બગથરીયા

રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(5:01 PM IST)