<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

અકિલા ન્યૂઝ : આજ સાંજથી વિરાસત થી વિકાસ લોકમેળાનો થશે પ્રારંભ, લોકમેળા પ્રારંભ પહેલા જે આરોગ્ય વિભાગનું મેળામાં ચેકિંગ, સ્ટોલ ધારકોને અપાઈ સૂચના, આરોગ્યને નુકશાન થાય તેવા ખાદ્ય પદાર્થો વપરાશે તો થશે કડક કાર્યવાહી. : જુઓ વિડિયો

(1:08 PM IST)