News of Monday, 22nd June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકામાં શાકભાજીના થડા માંડીને વેપારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો, કોઠારિયામાં આવેલા હોકર્સ ઝોનમાં અધિકારીઓના ત્રાસથી કંટાળીને વેપારીઓએ એક ફૂટ વધુ જગ્યા ફાળવવાની માંગ કરી હતી, અગાઉ વેપારીઓએ નોટિસના જવાબમાં નિયમ મુજબ વેપાર કરવાની ખાતરી આપી હતી. : જુઓ વિડિયો

(1:10 PM IST)










