તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
અકિલા ન્યૂઝ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે લોકશાહીના મહા પર્વ પર રાજકોટ ભાજપ પ્રમુખ માધવ દવે, વોર્ડ નં-૧૦ ના ઉમેદવાર નીતાબેન લાલ, કમલેશભાઈ લાલ, વોર્ડ નં-૨ ના ઉમેદવાર રક્ષાબેન વાઘેલા, આપના રાહુલ ભુવાએ પોતાના મત વિસ્તારમાં કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ. : જુઓ વિડિયો

(12:04 PM IST)










