<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના રેલ નગર સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં ટ્યુશન ક્લાસીસમા નિરાલી નામની ટીચરે 4.6 વર્ષના બાળકને આપ્યા ડામ, બાળક ટ્યુશનમાં લખતો ન હોવાથી તાવીથાથી ડામ આપવામાં આવ્યો, બાળકના કાકાએ ઠપકો આપતા ટ્યુશન ટીચરે ધમકી આપી કહ્યું જે કરવું હોય તે કરી લેજો, પોલીસ ફરિયાદ દાખલ.

(12:47 PM IST)