News of Wednesday, 15th July 2026
વિદ્યાર્થીઓના પ્રશ્ને ABVP આક્રમક : જુઓ વિડીયો

રાજકોટ યુનિવર્સીટી તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. પરીક્ષા-શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે નિષ્ફળ રહેલી સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધિશોને સદબુધ્ધી માટે હવન કરી દેખાવો કર્યા હતા તે સમયની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:19 PM IST)










