તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 19th April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના ગોંડલ રોડ પર આવેલ સત્યયુગ શ્રીરામજી મંદિરમાં અખંડ ધૂનને આજે ૨૫ વર્ષ પૂર્ણ થયા, છેલ્લા ૩૫ વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધૂન થાય છે આ મંદિરમાં આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ. જુઓ લાઈવ. (કેમેરામેન : સંદીપ બગથરિયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

(8:29 PM IST)










