તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
અકિલા ન્યૂઝ : ખેડૂતો સાથે અન્યાય અને સમાજ સેવા કરવા માટે સાગરભાઈ હંસરાજભાઈ ઝાપડિયાએ પોલીસ માંથી રાજીનામુ આપ્યું, સાત મહિના પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં SP સાહેબ દ્વારા સ્વીકારવામાં નથી આવતું, રેન્જ IG, DGP તેમજ ગૃહ વિભાગને કરી રજૂઆત છતાં રાજીનામું ના સ્વીકારતા મીડિયા સમક્ષ આવ્યો યુવક, રાજીનામું સ્વીકારીને તેવી માંગ. : જુઓ વિડિયો

(12:25 PM IST)










