<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

અકિલા ન્યૂઝ : 26.80 કરોડના ખર્ચે રાજકોટ ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ, દૈનિક આશરે 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનના પુનઃવિકાસથી મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ, મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આપી માહિતી. : જુઓ વિડિયો

(12:13 PM IST)